Rahul Gandhiની બેઠકને મુદ્દે કોંગ્રેસે કહ્યું “રાજનાથસિંહ તમારાથી આ આશા નહોતી!”

નવી દિલ્હી: 78 માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 11મી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાહુલ ગાંધી ઓલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે છેલ્લી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેને … Continue reading Rahul Gandhiની બેઠકને મુદ્દે કોંગ્રેસે કહ્યું “રાજનાથસિંહ તમારાથી આ આશા નહોતી!”