હવે Modiને 56 ઇંચની છાતી નથી, વિપક્ષ ધારે તે….” કાશ્મીરમાં Rahul Gandhiના સરકાર પણ વાકબાણ

પૂંછ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે હવે તેઓ હવે એકદમ બદલાઈ ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજના નરેન્દ્ર મોદી પહેલા જેવા નરેન્દ્ર મોદી નથી રહ્યા. અમે તેમને માનસિક રીતે ખત્મ કરી દીધા છે. જેને … Continue reading હવે Modiને 56 ઇંચની છાતી નથી, વિપક્ષ ધારે તે….” કાશ્મીરમાં Rahul Gandhiના સરકાર પણ વાકબાણ