મિસ ઇન્ડિયા જીતનારામાં કોઇ પણ દલિત, ઓબીસી, આદિવાસી સમુદાયની નથી, રાહુલ ગાંધીના દાવા સામે ભાજપે…

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા છે. તેમણે યુપીના પ્રયાગરાજમાં આયોજિત બંધારણ સન્માન સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે આ સંમેલનમાં મિસ ઈન્ડિયા સ્પર્ધાને લઈને એક વિચિત્ર દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે 90 ટકા લોકો સિસ્ટમનો ભાગ નથી. હું મિસ ઈન્ડિયાની યાદી જોઈ રહ્યો હતો, તેમાં કોઈ દલિત, ઓબીસી, … Continue reading મિસ ઇન્ડિયા જીતનારામાં કોઇ પણ દલિત, ઓબીસી, આદિવાસી સમુદાયની નથી, રાહુલ ગાંધીના દાવા સામે ભાજપે…