શહીદ કેપ્ટન અંશુમાન સિંહની માતાને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું કહ્યું

લોકસભામાં વિપક્ષના નેતા (LoP) અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કીર્તિ ચક્ર મેળવનાર કેપ્ટન અંશુમન સિંહની માતાને લોકસભા ચૂંટણી પછી રાયબરેલીની તેમની બીજી મુલાકાત દરમિયાન મળ્યા હતા.અશુંમન સિંહની માતાએ અગ્નિપથ યોજનાનો વિરોધ કરતા સરકારને વિનંતી કરી હતી કે સેનાને બે વર્ગોમાં વિભાજિત ન કરે. શહીદ કેપ્ટનની માતાએ આ અપીલ એવા સમયે કરી છે જ્યારે કોંગ્રેસ … Continue reading શહીદ કેપ્ટન અંશુમાન સિંહની માતાને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું કહ્યું