રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત; X પર ભાવુક વીડિયો પોસ્ટ કર્યો, PM મોદીને આવી વિનંતી કરી

નવી દિલ્હી: ગત વર્ષે મે મહિનાથી મણીપુરમાં શરુ થયેલી હિંસા (Manipur Violence) હજુ સુધી શાંત નથી થઇ શકી. વિપક્ષ મણીપુરમાં શાંતિ સ્થાપવા માટે સતત માંગ કરી રહ્યું છે. હિંસા શરુ થયા બાદથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી એક પણ વાર મણીપુરની મુલાકાત નથી લીધી. ત્યારે થોડા દિવસો પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ત્રીજીવાર … Continue reading રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત; X પર ભાવુક વીડિયો પોસ્ટ કર્યો, PM મોદીને આવી વિનંતી કરી