કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ જૂનો રાગ આલાપ્યો, અલગ રાજ્યનો દરજ્જો અને…

શ્રીનગરઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો, ટેક્સ અને જીએસટી જેવા મુદ્દાઓ પર વાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતના ઈતિહાસમાં ઘણા કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય બનાવવામાં આવ્યા છે, પરંતુ પ્રથમ વખત કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે, જમ્મુ-કાશ્મીર સાથે … Continue reading કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ જૂનો રાગ આલાપ્યો, અલગ રાજ્યનો દરજ્જો અને…