J&K Assembly Election: રાહુલ ગાંધીએ લાલ ચોકમાં આઈસ્ક્રીમનો આનંદ માણ્યો, આજે મહત્વની બેઠક

શ્રીનગર: ECI (ચૂંટણી પંચે) જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે, બંધારણની કલમ 370 હટાવવા અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન બાદ પહેલીવાર જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, માટે આ ચૂંટણી દરેક રાજકીય પક્ષ માટે મહત્વની છે. રાહુલ ગાંધીએ ગઈકાલે સાંજે શ્રીનગરની અહદુસ રેસ્ટોરન્ટ માં તેમના સાથીદારો સાથે દીનાર કર્યું અને … Continue reading J&K Assembly Election: રાહુલ ગાંધીએ લાલ ચોકમાં આઈસ્ક્રીમનો આનંદ માણ્યો, આજે મહત્વની બેઠક