Loksabha માં મોટી કાર્યવાહી, Rahul Gandhiનું નિવેદન રેકોર્ડ પરથી દૂર કરાયું

નવી દિલ્હી : લોકસભામાં(Loksabha) સોમવારે રાહુલ ગાંધીએ(Rahul Gandhi)આપેલા નિવેદનને રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતાએ લગભગ 100 મિનિટ સુધી ખૂબ જ આક્રમક રીતે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,(PM Modi)ભાજપ અને સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા. તેમણે અગ્નિવીર યોજનાને સેનાની નહીં પણ પીએમઓની યોજના ગણાવી હતી.રાહુલ ગાંધીએ એમ … Continue reading Loksabha માં મોટી કાર્યવાહી, Rahul Gandhiનું નિવેદન રેકોર્ડ પરથી દૂર કરાયું