લોકસભા ચૂંટણીઃ રાહુલ ગાંધી પાસે માત્ર 55,000ની રોકડ, જાણો કેટલી છે સંપત્તિ?
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે રાહુલ ગાંધીએ સોગંદનામું આપ્યું છે, જેમાં હાલના તબક્કે 55,000 રુપિયાની રોકડ ધરાવે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાહુલ ગાંધીની કુલ આવક 1.02 કરોડ હતી.રાહુલ ગાંધીએ રજૂ કરેલા સોગંદનામા અનુસાર તેમના નામે બેંકમાં 26.65 લાખ રુપિયાની … Continue reading લોકસભા ચૂંટણીઃ રાહુલ ગાંધી પાસે માત્ર 55,000ની રોકડ, જાણો કેટલી છે સંપત્તિ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed