હરિયાણાની હારથી રાહુલ ગાંધીને પડશે સૌથી મોટો ફટકો, મહારાષ્ટ્ર અનેઝારખંડમાં કોંગ્રેસનું શું?
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસનીહાર થવાનું નક્કી છે. ચૂંટણીના વલણો અનુસાર 90 સભ્યોની હરિયાણાવિધાનસભામાં કોંગ્રેસ ગઠબંધનને માત્ર 35 બેઠકો જ મળી રહી છે. સાથે જભાજપ અહીં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. તે અહીં લગભગ 50 સીટો જીતશે તેવુંલાગી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં આ હાર કોંગ્રેસ માટે મોટોઝટકો … Continue reading હરિયાણાની હારથી રાહુલ ગાંધીને પડશે સૌથી મોટો ફટકો, મહારાષ્ટ્ર અનેઝારખંડમાં કોંગ્રેસનું શું?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed