કાફલો છોડીને રાહુલ ગાંધીની કેબ કારની મુસાફરી : કેબ ડ્રાઇવરના પરિવારને પણ મળ્યા

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતના ગીગ વર્કર્સની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. તેણે ખાનગી કેબ સર્વિસ કંપની ઉબેરના ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાયની સાથે આ અંગે વાત કરી અને તેના પરિવારના સભ્યોને પણ મળ્યા. રાહુલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે કહ્યું કે કેબ ડ્રાઈવર અને ડિલિવરી એજન્ટ … Continue reading કાફલો છોડીને રાહુલ ગાંધીની કેબ કારની મુસાફરી : કેબ ડ્રાઇવરના પરિવારને પણ મળ્યા