રાહુલ ગાંધીએ નોટબંધી પર સરકારને ઘેરી, કહ્યું “8 વર્ષ બાદ પણ નથી ઘટયા રોકડ વ્યવહાર”

નવી દિલ્હી: ગૃહમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આઠ વર્ષ પૂર્ણ થવા પર નોટબંધીના મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરી છે. નોટબંધી પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી પછી ભારતમાં આજે રોકડનો ઉપયોગ પહેલા કરતા પણ વધુ થાય છે. ડિમોનેટાઇઝેશનનો ઉદ્દેશ્ય રોકડ વ્યવહાર પરની નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો … Continue reading રાહુલ ગાંધીએ નોટબંધી પર સરકારને ઘેરી, કહ્યું “8 વર્ષ બાદ પણ નથી ઘટયા રોકડ વ્યવહાર”