‘ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભાગી પડ્યું છે’ દિલ્હીના કોચિંગ સેન્ટર બનાવ અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
નવી દિલ્હી: ગઈ કાલે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તાર(Old Rajendra Nagar)માં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ભોંયરામાં અચાનક પાણી ભરાઈ જતા ત્રણ સિવિલ સર્વિસ એસ્પીરંટના મોત થયા હતા. આ મામલે ભાજપ અને આપ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. એવામાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સામાન્ય … Continue reading ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભાગી પડ્યું છે’ દિલ્હીના કોચિંગ સેન્ટર બનાવ અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed