Rahul Gandhi માનહાનિ કેસમાં બેંગલુરુ કોર્ટમાં હાજર રહેશે
બેંગલુરુ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) બેંગલુરુ કોર્ટમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિ કેસમાં હાજર થવા માટે બેંગલુરુ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીને આજે બેંગલુરુ કોર્ટમાં હાજર થવાનું છે. આ મામલો ગત વિધાનસભા ચૂંટણીથી સંબંધિત છે જેમાં રાહુલ ગાંધીએ તત્કાલિન સીએમ બસવરાજ બોમાઈ પર કમિશનનો આરોપ લગાવ્યો હતો.તેની બાદ ભાજપ નેતાઓએ તેમની સામે … Continue reading Rahul Gandhi માનહાનિ કેસમાં બેંગલુરુ કોર્ટમાં હાજર રહેશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed