Rahul Gandhi નો મોટો દાવો, કહ્યું ચક્રવ્યુહ વાળા સંબોધન બાદ તેમની પર ED ના દરોડાની તૈયારી

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) દાવો કર્યો કે હવે તેમના પર EDના દરોડા પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ આયોજન 29 જુલાઈએ સંસદમાં તેમના ‘ચક્રવ્યુહ’ ભાષણ પછી કરવામાં આવી રહ્યું છે. રાહુલે દાવો કર્યો હતો કે ED ના અધિકારીઓએ તેમને કહ્યું હતું કે દરોડા પાડવાનું … Continue reading Rahul Gandhi નો મોટો દાવો, કહ્યું ચક્રવ્યુહ વાળા સંબોધન બાદ તેમની પર ED ના દરોડાની તૈયારી