રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત રેલીમાં હોબાળો, ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી

પ્રયાગરાજ: ધોમધખતા તાપ વચ્ચે લોકસભા ચૂંટણી(Loksabha election)ને કારણે દેશમાં રાજકીય મહોલ ગરમ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં I.N.D.I.A ગઠબંધનની એક જાહેર સભા યોજાવાની હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ(Akhilesh Yadav) હાજરી આપવાના હતા, પરંતુ બેઠકમાં ભારે હોબાળો થતાં આ સભા રદ કરવામાં આવી હતી. સભામાં હાજરી આપવામાં આવેલા લોકોની ભીડ … Continue reading રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત રેલીમાં હોબાળો, ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી