જ્યારે રાહુલને પુછવામાં આવ્યો વાયનાડથી ચૂંટણી લડવાનો સવાલ, કહ્યું’ આ સવાલ ભાજપ…’

ઉત્તર પ્રદેશ: લોકસભા ચૂંટણીમાં (Loksabha Election) ઈન્ડિયા બ્લોકના સહયોગી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ગુરુવારે યુપીના ગાઝિયાબાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે રાહુલ ગાંધીને અમેઠી છોડીને વાયનાડથી ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે … Continue reading જ્યારે રાહુલને પુછવામાં આવ્યો વાયનાડથી ચૂંટણી લડવાનો સવાલ, કહ્યું’ આ સવાલ ભાજપ…’