લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટીવ પદાર્થ લીક થતા દોડધામ, NDRF ઘટના સ્થળે

લખનઉ: આજે શનિવારે સવારે લખનઉ એરપોર્ટ(Lucknow Airport)ના કાર્ગો ટર્મિનલ પર રેડિયોએક્ટિવ પદાર્થ લીક (radioactive material leak) થતા દોડધામ મચી ગઈ હતી. સુરક્ષા સાધનોનું એલાર્મ વાગતાં જ તંત્ર દોડતું થયું હતું, એનડીઆરએફ, એસડીઆરએફને જાણ કરવામાં આવી હતી, આ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. કેન્સર વિરોધી દવાઓનું કન્ટેનર લીક થયું હતું જેમાં રેડિયોએક્ટિવ પદાર્થ હતો. તપાસમાં સામેલ … Continue reading લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટીવ પદાર્થ લીક થતા દોડધામ, NDRF ઘટના સ્થળે