જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ કાસિમ ગુજ્જર આતંકવાદી જાહેર

ભારત સરકારે (Modi government) લશ્કર-એ-તોયબા (Lashkar-e Taiba)ના આતંકી કાસીમ ગુજ્જરને આતંકવાદી જાહેર કર્યો છે. કાસીમ હાલ પાકિસ્તાન હસ્તકના કાશ્મિરમાં રહે છે. ગૃહ મંત્રાલયે તેને અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ આતંકવાદી ઘોષિત કર્યો છે. મોહમ્મદ કાસિમ (Mohammad Qasim Gujjar)ને ગૃહ મંત્રાલયે UAPA કાયદો 1967ની કલમ (A)ની પેટા કલમ (1) 35 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. … Continue reading જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ કાસિમ ગુજ્જર આતંકવાદી જાહેર