પંજાબના ખાલિસ્તાન તરફી સાંસદ અમૃતપાલ સિંહનો ભાઈ ડ્રગ્સ સાથે પકડાયો

જલંધર: ખાલિસ્તાન સમર્થક જેલમાં બંધ અમૃતપાલ સિંહ (Amritpal Singh) સાંસદ તરીકે ચૂંટાઈ આવતા રાજકારણ ગરમાયું છે. અમૃતપાલ સિંહ સામે હિંસા અને દેશ વિરુદ્ધ પ્રવૃતિઓના કેસ નોંધાયેલા છે ત્યારે પંજાબ પોલીસે તેના ભાઈને ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે. પંજાબના જાલંધર(Jalandhar)ની ગ્રામીણ પોલીસ અમૃતપાલ સિંહના ભાઈ હરપ્રીત સિંહ(Harpreet Singh)ની ધરપકડ કરી છે. હરપ્રીત સિંહ પાસેથી આઈસ ડ્રગ્સ(ICE … Continue reading પંજાબના ખાલિસ્તાન તરફી સાંસદ અમૃતપાલ સિંહનો ભાઈ ડ્રગ્સ સાથે પકડાયો