Punjabના અકાલીદળના નેતાએ AAP નેતાને ગોળી મારી! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
જલાલાબાદ: આજે રવિવારે પંજાબના જલાલાબાદમાં અકાલી દળ(Akalidal)ના વરિષ્ઠ નેતા અને AAP નેતા મનદીપ સિંહ બ્રાર(Mandeep Singh Brar) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, આ દરમિયાન કથિત રીતે અકાલી દળના નેતાએ ગોળી ચલાવી હતી જે AAP નેતાને છાતીમાં વાગી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મનદીપ સિંહને જલાલાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની … Continue reading Punjabના અકાલીદળના નેતાએ AAP નેતાને ગોળી મારી! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed