‘પૂણે પોર્શ કેસના આરોપીઓને પોલીસ કસ્ટડીમાં પિઝા-બર્ગર આપવામાં આવ્યા’, સુળે અને રાઉતનો આક્ષેપ

પૂણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એક સ્પીડિંગ ‘પોર્શ’ કારની ટક્કરથી બે સોફ્ટવેર એન્જિનિયરોના મોતના મામલામાં વિરોધ પક્ષોએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુળે અને શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે આ અંગે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. બંને નેતાઓએ કહ્યું હતું કે આરોપીને પોલીસ … Continue reading ‘પૂણે પોર્શ કેસના આરોપીઓને પોલીસ કસ્ટડીમાં પિઝા-બર્ગર આપવામાં આવ્યા’, સુળે અને રાઉતનો આક્ષેપ