કેજરીવાલની ધરપકડના વિરોધમાં I.N.D.I.A. ગઠબંધને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ લીકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા પછી તેના અંગે ભારત સહિત દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. સાથે જ વિપક્ષને પણ મોટો આંચકો લાગ્યો છે ત્યારે હવે વિપક્ષી ગઠબંધન (I.N.D.I.A.) ચૂંટણી પંચ સમક્ષ પોતાની ફરિયાદ લઈને પહોચ્યું છે.વિપક્ષી સંગઠને ચૂંટણી પંચમાં મેમોરેન્ડમ આપીને પોતાની ફરિયાદ નોંધાવી છે. તેમણે … Continue reading કેજરીવાલની ધરપકડના વિરોધમાં I.N.D.I.A. ગઠબંધને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી