ગૌહત્યા નિષેધ કાયદામાં ગૌમાંસના પરિવહન પર કોઈ પ્રતિબંધ નથી: અલ્હાબાદ હાઈકોર્ટ

પ્રયાગરાજ: એક મામલાની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિષેધ કાયદા અંગે મહત્વનું અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિષેધ કાયદો અને તેના નિયમો ગૌમાંસના પરિવહન પર લાગુ પડતા નથી. આ ટિપ્પણી જસ્ટિસ પંકજ ભાટિયાની ખંડપીઠે વસીમ અહેમદ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી સ્વીકારતી વખતે કરી હતી. ગૌમાંસની … Continue reading ગૌહત્યા નિષેધ કાયદામાં ગૌમાંસના પરિવહન પર કોઈ પ્રતિબંધ નથી: અલ્હાબાદ હાઈકોર્ટ