હું 13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ, ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી
ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને સંસદ ભવન પર હુમલાની ધમકી આપી છે. પન્નુએ વીડિયો જાહેર કરીને કહ્યું, મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે. હું 13મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ. નોંધનીય છે કે અગાઉ 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર હુમલો થયો … Continue reading હું 13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ, ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed