‘પ્રિયંકા એક સમજદાર મહિલા છે…’ પત્નીના ચૂંટણી લડવા પર રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરલાની વાયનાડ બંને બેઠકો પર જંગી જીત મેળવી હતી. રાહુલ ગાંધીએ ખાલી કરેલી વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) ચૂંટણી લડશે, આ જેહેરાત બાદ પહેલી વાર પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા(Robert Vadra)એ તેમની પક્ષના નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું … Continue reading ‘પ્રિયંકા એક સમજદાર મહિલા છે…’ પત્નીના ચૂંટણી લડવા પર રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા