પ્રિયંકા ગાંધી સામે આ પક્ષ ઉતારશે ઉમેદવાર, વાયનાડથી લડવાનો નિર્ણય ભારે ન પડે

વાયનાડઃ કૉંગ્રેસે (Congress) ઉત્તર પ્રદેશમાં પગદંડો જમાવેલી પ્રિયંકાને (Priyanka Gandhi) કેરળની બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ બે બેઠકમાંથી રાયબરેલી પોતાની પાસે રાખતા હવે વાયનાડની બેઠક પર પેટાચૂંટણી થશે. ત્યારે સવાલ એ છે કે પ્રિયંકાને કેરળની બેઠક પર લડાવવાનો નિર્ણય સાચો છે કે પછી પ્રિયંકાને યુપીની કમાન આપવી હતી અને રાયબરેલીની બેઠક … Continue reading પ્રિયંકા ગાંધી સામે આ પક્ષ ઉતારશે ઉમેદવાર, વાયનાડથી લડવાનો નિર્ણય ભારે ન પડે