ગાંધી પરિવારમાંથી ચૂંટણી લડનાર Priyanka Gandhi દસમાં વ્યક્તિ

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી છે એના સમાચાર અત્યારે સૌની ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પ્રિયંકા ગાંધી ની હવે રાજનીતિમાં એન્ટ્રી થવા જઈ રહી છે. ઉપાડતી નક્કી કર્યું છે કે રાહુલ ગાંધીના બેઠક છોડશે અને પ્રિયંકા ગાંધી ત્યાંથી પેટા ચૂંટણી લડશે. અને રાહુલ ગાંધી લાઈવ બનેલી બેઠકથી પોતાનું સાંસદ પદ યથાવત રાખશે. જો … Continue reading ગાંધી પરિવારમાંથી ચૂંટણી લડનાર Priyanka Gandhi દસમાં વ્યક્તિ