Wayanad: વાયનાડ લોકસભા બેઠક પર ભાઈને બદલે બહેન આવશે! પ્રિયંકા ગાંધી લડી શકે છે પેટા ચૂંટણી

નવી દિલ્હી: INDIA ગઠબંધન લોકસભા ચૂંટણી 2024માં જીત ના મેળવી શક્યું પણ કોંગ્રેસની બેઠકોની સંખ્યામાં વધારો નોંધાયો છે, ઉપરાંત મહત્વની બેઠકો પર જીત પણ મેળવી છે. જેને કારણે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે, એવામાં અહેવાલ છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) ચૂંટણીના રાજકારણમાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા … Continue reading Wayanad: વાયનાડ લોકસભા બેઠક પર ભાઈને બદલે બહેન આવશે! પ્રિયંકા ગાંધી લડી શકે છે પેટા ચૂંટણી