‘મને તમારી બહેન હોવાનો ગર્વ છે’ પ્રિયંકા ગાંધીએ રાહુલને નામ ભાવુક પત્ર લખ્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની આગેવાની હેઠળનું INDIA ગઠબંધન જીત ના મેળવી શક્યું, છતાં આ પરિણામોએ ભાજપ સામે લોકોની નારાજગી વધી રહી હોય એવા સંકેત આપ્યા છે. એવામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા(Priyanka Gandhi Vadra)એ રાહુલ ગાંધી(Rahul Gandhi)ને નામ એક જાહેર પત્ર લખ્યો છે, પ્રિયંકાએ રાહુલની મહેનત અને સખત સંઘર્ષની પ્રશંસા કરી હતી. સોશિયલ … Continue reading ‘મને તમારી બહેન હોવાનો ગર્વ છે’ પ્રિયંકા ગાંધીએ રાહુલને નામ ભાવુક પત્ર લખ્યો