પ્રિયંકા ગાંધી કર્ણાટક સેક્સ સ્કેન્ડલ મામલે લાલઘુમ, રેવન્ના માટે પ્રચાર કરવાને લઈ PM મોદી પર કર્યા પ્રહાર

કર્ણાટકમાં પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના કથિત સેક્સ સ્કેન્ડલને લઈને રાજકારણ ગરમાયું છે. પ્રજ્વલ રેવન્નાના કુકર્મોના કારણે જેડીએસ અને તેના સહયોગી પક્ષ ભાજપની રાજકીય સ્થિતી પણ કફોડી બની છે. પ્રજ્વલ રેવન્નાના કર્મોની સજાની સજા જેડીએસ અને ભાજપને ભોગવવી પડે તેવી હાલત સર્જાઈ છે.કર્ણાટકમાં કથિત સેક્સ સ્કેન્ડલને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ … Continue reading પ્રિયંકા ગાંધી કર્ણાટક સેક્સ સ્કેન્ડલ મામલે લાલઘુમ, રેવન્ના માટે પ્રચાર કરવાને લઈ PM મોદી પર કર્યા પ્રહાર