Tihar Jail: તિહાર જેલમાં કેદીનું શંકાસ્પદ સંજોગોમાં મોત, આર્મ્સ એક્ટ કેસમાં ધરપકડ થઈ હતી

નવી દિલ્હી: એશિયાની સૌથી સુરક્ષિત ગણાતી તિહાર જેલમાં એક કેદીનું શકાસ્પદ રીતે મોત થતા જેલ પ્રસાશન દોડતું થઇ ગયું છે. અહેવાલો મુજબ કેદીની ઓળખ ગુરદીપ ઉર્ફે ગોરા ઉર્ફે સની તરીકે થઈ છે. પશ્ચિમ જિલ્લાના વિકાસપુરી પોલીસ સ્ટેશને ગુરદીપને તિહાર જેલમાં મોકલ્યો હતો. તિહાર જેલમાં કેદી ગુરદીપની તબિયત અચાનક બગડ્યા બાદ તેને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ … Continue reading Tihar Jail: તિહાર જેલમાં કેદીનું શંકાસ્પદ સંજોગોમાં મોત, આર્મ્સ એક્ટ કેસમાં ધરપકડ થઈ હતી