વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી

નવી દિલ્હી: ભાજપ દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ તેમના રાજ્યોમાં ચાલી રહેલા વિકાસના વિવિધ કામોનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના મોવડીમંડળને પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે સતત બીજા દિવસે વહીવટી મુદ્દાઓ પર પડી રહેલી અડચણો પર રવિવારે ચર્ચા કરી હતી. કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ આ બેઠકમાં … Continue reading વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી