“….. ત્યારે ભારત પર દાવ લગાવીને જુઓ”, વડા પ્રધાન મોદીનું સેમિકોન સમિટમાં સંબોધન

નોઇડા: કેન્દ્ર સરકાર ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ઈચ્છે છે. આ માટેના પ્રયસો અંતર્ગત ઉત્તર પ્રદેશના નોઇડા(Noida)માં સેમિકોન ઇન્ડિયા 2024 ત્રિદિવસીય સમિટ (Semicon India 2024 summit) નું આયોજન કરવામાં આવ્યું છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટમાં વિશ્વની દિગ્ગજ સેમિકન્ડક્ટર કંપીઓના પ્રતિનિધિઓ હાજર છે. વડા પ્રધાન મોદીએ કંપનીઓને ભારતમાં … Continue reading “….. ત્યારે ભારત પર દાવ લગાવીને જુઓ”, વડા પ્રધાન મોદીનું સેમિકોન સમિટમાં સંબોધન