જ્યારે Prime Minister Narendra Modiને પડ્યા તમાચા, ખુદ સંભળાવી દુઃખભરી આપવીતી…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં વિસ્ફોટક ખુલાસાઓ કરતાં જણાવ્યું હતું કે મને બાળપણથી અપમાન, ગાળો અને તમાચા ખાવાની આદત પડી ગઈ છે અને આ જ કારણસર આજે જ્યારે કોઈ મને અપમાનિત કરે છે કે ગાળ આપે છે તો મને દુઃખ નથી થતું. મેં બાળપણથી જ આ … Continue reading જ્યારે Prime Minister Narendra Modiને પડ્યા તમાચા, ખુદ સંભળાવી દુઃખભરી આપવીતી…