વડા પ્રધાન મોદીએ રશિયાને ભારતનો ‘સર્વકાલીન મિત્ર’ ગણાવ્યો, પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી
મોસ્કો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયા સાથેના ભારતના સંબંધોને હૃદયપૂર્વક સમર્થન આપ્યું અને ભારતના જૂના સાથીને ‘સર્વકાલીન મિત્ર’ તરીકે વર્ણવ્યા અને છેલ્લા બે દાયકામાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી હતી.રશિયામાં વસતા ભારતીય સમાજને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધો પરસ્પર વિશ્ર્વાસ અને આદરના મજબૂત સ્તંભ પર બાંધવામાં … Continue reading વડા પ્રધાન મોદીએ રશિયાને ભારતનો ‘સર્વકાલીન મિત્ર’ ગણાવ્યો, પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed