રાષ્ટ્રપતિને મળ્યું NDAનું પ્રતિનિધિમંડળ, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીએ જૂથને મળેલી સ્પષ્ટ બહુમતી બાદ હવે સરકાર બનાવવાની કવાયત હાથ ધરી છે. આજે એનડીએની દિલ્હીની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવ્યા પછી મોદીની આગેવાની હેઠળના એનડીએ (NDA)નું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું, ત્યાર બાદ સરકાર બનાવવાનો તેમણે દાવો કર્યો હતો.નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)એ સરકાર બનાવવાનો … Continue reading રાષ્ટ્રપતિને મળ્યું NDAનું પ્રતિનિધિમંડળ, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો