રાષ્ટ્રપતિ Draupadi Murmu એ NEET-NET પેપર લીક મુદ્દે કહ્યું, દોષિતોને કડકમાં કડક સજા થશે

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu)સંસદના બંને ગૃહોને સંબોધનમાં નવા ચૂંટાયેલા સાંસદો અને લોકસભા સ્પીકર ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આખા દેશમાં લોકસભા ચૂંટણીની ચર્ચા થઈ રહી છે. દુનિયા જોઈ રહી છે કે લોકોએ સતત ત્રીજી વખત સ્થિર સરકારને ચૂંટી કાઢી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે નીટ-નેટ (NEET-NET)પેપર લીક કેસમાં … Continue reading રાષ્ટ્રપતિ Draupadi Murmu એ NEET-NET પેપર લીક મુદ્દે કહ્યું, દોષિતોને કડકમાં કડક સજા થશે