રાષ્ટ્રપતિ Droupadi Murmu એ 10 જવાનોને Kirti Chakra થી અને 26 જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Droupadi murmu) શુક્રવારે 10 સેના અને અર્ધલશ્કરી દળોને તેમની અદમ્ય હિંમત અને બહાદુરી માટે કીર્તિ ચક્રથી(Kirti Chakra)સન્માનિત કર્યા. જેમાંથી 7ને મરણોત્તર આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કીર્તિ ચક્ર એ ભારતનો બીજો સર્વોચ્ચ સૈન્ય વીરતા પુરસ્કાર છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મુર્મુ, સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર, રાષ્ટ્રપતિ … Continue reading રાષ્ટ્રપતિ Droupadi Murmu એ 10 જવાનોને Kirti Chakra થી અને 26 જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા