ભારતના રાષ્ટ્રપતિને ફિજિનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો

સુવા: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ તેમના ત્રણ દેશોના પ્રવાસે છે અને હાલ તેઓ ફિજિની રાજધાની સુવામાં છે. ફિજિના રાષ્ટ્રપતિ રાતુ વિલિયામે મૈવાલિલી કાટોનીવેરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજિ’થી નવાજ્યા છે. તે ફિજિનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ સન્માન ભારત અને ફિજિ વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોનું પ્રતિબિંબ … Continue reading ભારતના રાષ્ટ્રપતિને ફિજિનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો