કર્ણાટકની ચૂંટણીમાં ટિકિટ આપવા મુદ્દે છેતરપિંડીઃ કેન્દ્રીય પ્રધાનના ભાઈ નામે નોંધાઈ ફરિયાદ

બેંગલુરુ: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી(Prahlad Joshi)ના ભાઈ ગંભીર આરોપો લાગ્યા છે, ગોપાલ જોશી (Gopal Joshi) પર લોકસભા ચૂંટણીમાં ટિકિટની લાલચ આપીને 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. હવે ગોપાલ જોશી વિરુદ્ધ કર્ણાટકમાં કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલ મુજબ સુનિતા ચવ્હાણ નામની મહિલાએ બસવેશ્વર નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી તરફથી … Continue reading કર્ણાટકની ચૂંટણીમાં ટિકિટ આપવા મુદ્દે છેતરપિંડીઃ કેન્દ્રીય પ્રધાનના ભાઈ નામે નોંધાઈ ફરિયાદ