જૂની પેન્શન સ્કીમને અંગે થઇ શકે છે મોટી જાહેરાત, વડા પ્રધાન મોદીની કર્મચારી યુનિયન સાથે બેઠક

નવી દિલ્હી: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. નવી પેન્શન યોજના સામે ચાલી રહેલા વિરોધ અને કર્મચારીઓમાં ફેલાયેલા અસંતોષ અને જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની માંગને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. એક અહેવાલ મુજબ વડાપ્રધાન કાર્યાલયે કર્મચારી યુનિયનના નેતાઓને પત્ર મોકલીને શનિવારે વડા પ્રધાન મોદી સાથે … Continue reading જૂની પેન્શન સ્કીમને અંગે થઇ શકે છે મોટી જાહેરાત, વડા પ્રધાન મોદીની કર્મચારી યુનિયન સાથે બેઠક