Monkeypox ના સંભવિત ખતરાને લઇને ભારતમાં સતર્કતા, કેન્દ્ર સરકારે જાહેર કર્યા આ નિર્દેશ

નવી દિલ્હી : વિશ્વમાં ફરી એકવાર મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને (Monkeypox)વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. કોંગો અને આફ્રિકાના અન્ય ભાગોમાં આ રોગ ફેલાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંકીપોક્સના નવા સ્વરૂપનો પ્રથમ કેસ પણ સ્વીડનના પ્રવાસીમાંથી મળી આવ્યો છે. અત્યાર સુધી આવો કિસ્સો માત્ર આફ્રિકામાં જ જોવા મળતો હતો. … Continue reading Monkeypox ના સંભવિત ખતરાને લઇને ભારતમાં સતર્કતા, કેન્દ્ર સરકારે જાહેર કર્યા આ નિર્દેશ