IAS પૂજા ખેડકરની માતાને કારણ દર્શક નોટિસ જારી, પિસ્તોલનું લાઇસન્સ રદ થઈ શકે છે

તાજેતરમાં જ IAS પૂજા ખેડકરની માતાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક ખેડૂતને બંદૂક બતાવીને ધમકાવતી જોવા મળી હતી. પીડિત ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. હવે આ કેસમાં કાર્યવાહી કરતા પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરને પણ પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમાર દ્વારા ઘરના દરવાજા પર કારણ બતાવો નોટિસ ફટકારવામાં … Continue reading IAS પૂજા ખેડકરની માતાને કારણ દર્શક નોટિસ જારી, પિસ્તોલનું લાઇસન્સ રદ થઈ શકે છે