Loksabha Election 2024 : આ રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે મતદાનનો સમય બદલાયો, કોંગ્રેસની માંગ પર ચૂંટણી પંચે લીધો નિર્ણય

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજવવાનું છે. જો કે આ દરમ્યાન દેશના મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટ વેવની આગાહી કરી છે. કાળઝાળ ગરમીના કારણે પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં તફાવત જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે દક્ષિણ … Continue reading Loksabha Election 2024 : આ રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે મતદાનનો સમય બદલાયો, કોંગ્રેસની માંગ પર ચૂંટણી પંચે લીધો નિર્ણય