શું JMMને ઝારખંડમાં ઝટકો લાગશે?, પૂર્વ સીએમ ચંપાઈ સોરેન દિલ્હી થયા રવાના…

ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેનને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સીએમ સોરેન દિલ્હી જવા રવાના થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના સતત સંપર્કમાં છે અને ખાસ વાત તો એ છે કે તેઓ એકલા દિલ્હી નથી આવી રહ્યા. તેમની સાથે 6 … Continue reading શું JMMને ઝારખંડમાં ઝટકો લાગશે?, પૂર્વ સીએમ ચંપાઈ સોરેન દિલ્હી થયા રવાના…