Politics: Rahul Gandhi હવે રાયબરેલીના સાંસદ, Priyanka Gandhi લડશે વાયનાડથી ચૂંટણી

નવી દિલ્હીઃ કૉંગ્રેસના નેતા અને લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ બન્નેની જંગી બહુમતી સાથે બેઠક જીતનારા રાહુલ ગાંધીએ પોતાના પરિવારની પરંપરાગત બેઠક પોતાની પાસે રાખવાનું અને કેરળના વાયનાડની બેઠક છોડવા નક્કી કર્યું છે. આ અંગે કૉંગ્રેસ અધ્યક્ષ મલિલ્કાર્જુન ખરગેએ દિલ્હી ખાતે જણાવ્યું હતું કે રાહુલ રાયબરેલીના સાંસદ રહેશે અને વાયનાડથી બહેન પ્રિયંકા ચૂંટણી લડશે. આ … Continue reading Politics: Rahul Gandhi હવે રાયબરેલીના સાંસદ, Priyanka Gandhi લડશે વાયનાડથી ચૂંટણી