કાશ્મીરમાં ચૂંટણીને પગલે રાજકીય પક્ષો સાબદા! ભાજપ-કોંગ્રેસ-પીડીપીએ જાહેર કર્યા સ્ટાર પ્રચારકો

શ્રીનગર: બહુ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જમ્મુ કાશ્મીર રાજ્યમાં ચૂંટણીના શંખનાદ થઈ ગયો છે. આગામી ત્રણ તબક્કામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે જેમાં 18મી સપ્ટેમ્બરથી પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થશે. ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ ઉમેદવારોના નામ અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ અને પીડીપીએ … Continue reading કાશ્મીરમાં ચૂંટણીને પગલે રાજકીય પક્ષો સાબદા! ભાજપ-કોંગ્રેસ-પીડીપીએ જાહેર કર્યા સ્ટાર પ્રચારકો