Kolkata rape and murder case: ડાયરીનું ફાટેલું પાનું ખોલશે રહસ્યો! મૃત્યુ પહેલા પીડિતાએ શું લખ્યું હતું?

કોલકાતાની સરકારી આરજી કાર મેડીકલ હોસ્પિટલમાં રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ(Kolkata rape and Murder case)માં ક્રાઈમ બ્યુરો ઈન્વેસ્ટીગેશન(CBI)ની ટીમ દરેક પાસાને ધ્યાનમાં રાખીને સઘન તાપસ કરી રહી છે. મહિલા ડોક્ટરની હત્યા પાછળ કોઈ મોટું ષડ્યંત્ર હોવાની પણ શંકા સેવાઈ રહી છે. એવામાં પોલીસને આ કેસમાં મહત્વનું પુરાવો મળ્યો છે, જે તાપસમાં મહત્વનો … Continue reading Kolkata rape and murder case: ડાયરીનું ફાટેલું પાનું ખોલશે રહસ્યો! મૃત્યુ પહેલા પીડિતાએ શું લખ્યું હતું?