યુનિફોર્મ ઉતારી નાખવાની ધમકી પછી પોલીસે એવું કંઈ કર્યું કે વીડિયો થયો વાઈરલ

મધ્યપ્રદેશના ઉર્જાધાની સિંગરૌલી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. વાયરલ વીડિયોમાં એક એએસઆઇ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સામે પોતાનો યુનિફોર્મ ઉતારતો જોવા મળે છે. આ ઘટના જોઈને દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો બીજી ફેબ્રુઆરી ૨૦૨૪નો એટલે … Continue reading યુનિફોર્મ ઉતારી નાખવાની ધમકી પછી પોલીસે એવું કંઈ કર્યું કે વીડિયો થયો વાઈરલ